જાગૃતિ કાર્યક્રમ અને કેમ્પિંગ

પ્લાસ્ટિક કલેક્શન હાલ માં ખુબજ મહત્વનો પાયો ગામ માટે થઇ ગયેલ છે તેના જાગૃતિ માટે અવાર નવાર શાળાઓ અને ગામ ની મહિલાઓ સાથે લોક જાગૃતિ ના કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં બાળકો ને સાથે રાખી ને ગામ ફરતે ફળિયા માં રેલી નું આયોજન કરવામાં આવે છે અને મહિલાઓ ને કોમ્યુનીટી માં યુવાનો, વડીલો સાથે લોક જાગૃતિ ના કાર્યક્રમ પ્રોજેક્ટ ના ગામો માં કરવામાં આવે છે. શાળાઓ  માં વધારે કાર્યક્રમ કરવામાં આવે છે