કમ્પ્યુટર ક્લાસ

અલેઇમા ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની ના નાણાકીય સહયોગ થી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા જલનિધિ પ્રોજેક્ટ અંતર્ગત કમ્પ્યુટર ક્લાસ ચલાવવામાં આવે છે જેમાં પ્રોજેક્ટ ના પાંચ ગામો માં જેમ કે (ઘુમાસણ, ચાંદરડા, રાજપુર બોરીસણા અને વડાવી ગામ)માં પ્રોજેક્ટ ની રચના કરેલી છે.