ટાંકી અને પંપની સફાઈ અને ક્લોરિનેશન

પ્રોજેક્ટ ટીમ દ્વારા દર ત્રણ મહીને બોર ઓપરેટર ને સાથે રાખી ને પાણી ની ટાંકી ને સાફ સફાઈ કરાવવામાં આવે છે અને બોર ઓપરેટર દ્વારા દર બે કે ત્રણ દિવસે કલોરીનેશન કરવામાં આવે છે. પાણીની શુદ્ધતામાં ટાંકીની નિયમિત સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.