Notice Board
- પ્લાસ્ટિક કલેક્શન દર પંદર દિવસે પ્રોજેક્ટ ના ગામો માં કરવામાં આવશે.
- પુસ્તક પરબ નું આયોજન શાળા અને ગામ ની ભાગોળે દર પંદર દિવસે કરવામાં આવશે.
- ઘુમાસણ ગામ માં બેજ લાઈન સર્વે અંગે ની શરૂઆત
- સ્વ સહાય જૂથ ની બહેનો સાથે ગૃહ ઉદ્યોગ અંગે માર્ગદર્શન