રિચાર્જ બોરવેલ

અલેઈમા દ્વારા વડાવી ગામમાં બે રિચાર્જ  બોરવેલ બનાવવામાં આવેલ છે. વરસાદનું વહી જતું પાણી જમીન માં ઉતારીને પાણીનું  સ્તર શુદ્ધ કરવામાં તેમજ ઉચું લાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.