સ્વ સહાય જૂથ

પ્રોજેક્ટ અંતર્ગત ટીમ દ્વારા પાંચે ગામ માં સ્વ સહાય જૂથ નું આયોજન કરવામાં આવે છે જેમાં મહિલાઓ નું મુખ્ય યોગદાન હોય છે. ગામની મહિલાઓને SHG (સ્વ-સહાય જૂથો) સાથે જોડીને, તેઓને બચત, ડિજિટલ વ્યવહારો, નાના વ્યવસાયો વગેરેની તાલીમ આપીને તેઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરીએ.

મહિલાઓ તેમના નાના મોટા ખર્ચા જાતે કરી શકે અને નાના મોટા ગૃહ ઉદ્યોગો ચાલુ કરી શકે તે હેતુ થી તેમને પગ ભર થવા માટે સ્વ સહાય જૂથ માં મહિલાઓ ની રચના કરવામાં આવે છે

સ્વ સહાય જૂથ હમણાં ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

ક્રમાંક  મંડળ નું નામ  ગામ 
1 પર્યાવરણ મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
2 જય ચામુંડા મિશન મંગલમ મંડળ  ચાંદરડા 
3 જલનીધી મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
4 શિવ મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
5 પૂનમ મિશન મંગલમ મંડળ  ચાંદરડા 
6 હરસિદ્ધ મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
7 પર્યાવરણ મિશન મંગલમ મંડળ  વડાવી 
8 જલનીધી મિશન મંગલમ મંડળ  વડાવી 
9 ઓમ મિશન મંગલમ મંડળ  વડાવી 
10 નારી મિશન મંગલમ મંડળ  વડાવી 
11 રામ મિશન મંગલમ મંડળ  વડાવી 
12 માં મિશન મંગલમ મંડળ  વડાવી 
13 વિસત મિશન મંગલમ મંડળ  વડાવી 
14 જય ચામુંડા મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
15 જય મહાકાલી મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
16 જય સિકોતર મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
17 સધી માતા  મિશન મંગલમ મંડળ  બોરીસણા 
18 સૂચિત મિશન મંગલમ મંડળ  બોરીસણા 
19 વિસત મિશન મંગલમ મંડળ  બોરીસણા 
20 હિતેશ મિશન મંગલમ મંડળ  બોરીસણા 
21 જય મોમાઈ મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
22 જય ગુરૂ મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
23 અવની મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
24 પૂનમ મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
25 જય ખોડીયાર મિશન મંગલમ મંડળ  ઘુમાસણ 
26 રામ મિશન મંગલમ મંડળ  ઘુમાસણ