તાલીમ/જાગૃતિ અને ક્ષમતા નિર્માણ

પાણી ની વ્યવસ્થા અંગે પ્રોજેક્ટ ટીમ દ્વારા ફિલ્ડ ના પાંચે ગામ માં (WASMO) વાસ્મો માંથી કર્મચારી બોલાવી ને ગામ લોકો, મહિલાઓ અને યુવાનો સાથે પાણી જાગૃતિ માટે ના કાર્યક્રમો કરવામાં આવે છે. 

બોર ઓપરેટર ને સાથે રાખી ને ગામ માં પીવાના પાણી ની સ્થિતિ ને લઈને મિટિંગ આયોજન કરવામાં આવે છે અને કર્મચારી દ્વારા પાણી થી થતા ફાયદા અને ગેર ફાયદા વિશે ગામ લોકો ને માહિતી પૂરી પાડવામાં આવે છે.