પ્રયોગશાળામાં પીવાના પાણીનું પરીક્ષણ

અલગ અલગ જગ્યા ના પીવાના પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેના પરિણામ ગામના લોકો સાથે શેર કરવામાં આવે છે. WASMO સાથે મળીને ગામોમાં પાણીને લગતી તાલીમ  આપવામાં આવે છે. જેમાં ટીમ ઉપરાંત, પંપ ઓપરેટરની ઓન-ફીલ્ડ તાલીમ, પાણી સમિતિ અને મુખ્ય સભ્યોનો સમાવેશ થશે.