એક્સપોઝર ટૂર

પ્રોજેક્ટ અંતર્ગત પાંચ ગામ ની મહિલાઓ ને શીખવા મળે તે હેતુ થી એક્સપોઝર ટૂર નું આયોજન કરવામાં આવે છે. પ્રોજેક્ટ ના ગામો ની મહિલાઓ ને મહિલાઓ દ્વારા જે ગૃહ ઉદ્યોગો ચાલતા હોય તેવા સ્થળે લઇ જવામાં આવે છે અને તે ગૃહ ઉદ્યોગ કઈ રીતે ચાલે છે અને તેની શરૂઆત કઈ રીતે કરી શકાય તે વિગતે તેમને જાણકરી મળે તે હેતુ થી એક્સપોઝર ટૂર કરવામાં આવે છે.

હાલમાં જે જગ્યા એ બહેનો તે ટુર કરાવી હતી તે નીચે મુજબ છે.

સ્થળ, ગામ મુલાકાત નો હેતુ: