વરસાદી પાણીનો ટાંકો (RRWHs)

ચાંદરડા ગામની પ્રાથમિક શાળામાં ભૂગર્ભ સિમેન્ટ ટાંકી (સંગ્રહ ક્ષમતા 50000 લિટર) ની  બનાવવામાં આવી છે. શાળા ના બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા રૂપે આ ટાંકી બનાવામાં આવી છે યોગ્ય બ્યુટીફિકેશન અને બ્રાન્ડીંગ પણ કરવામાં આવ્યુ છે.