ઇકો ક્લબ (બાળ સંસદ)

ઇકો ક્લબને મજબૂત બનાવવું અને ગ્રીન સ્કૂલના પર્યાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું. પ્રોજેક્ટ અંતર્ગત બાળ સંસદનું નિર્માણ કરવામાં આવ્યું છે.  જેમાં મહામંત્રી તથા મંત્રી મંડળ ને સાથે રાખી ને ઇકો-ક્લબના સભ્યોની તાલીમ અને ક્ષમતા નિર્માણ કરવામાં આવે છે. આબોહવા પરિવર્તન અને પર્યાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરતા શાળાના બગીચાને વિકસિત કરવામાં આવે છે. શાળાની બાઉન્ડ્રી/વર્ગખંડનું દિવાલ પેઇન્ટિંગ અને બ્યુટીફિકેશન