NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ)
પ્રોજેક્ટ ના પાંચે ગામમાં હાલ માં જે ધોરણ 10 અને 12 માં નાપાસ હોય એવા વિદ્યાર્થીઓ નો ટીમ દ્વારા સર્વે કરી ને NIOS માં એડમીશન કરાવવામાં આવે છે. જેથી કરી જે બાળક ધોરણ 10 અને 12 માં નાપાસ હોય અથવા તો ભણવાનું મૂકી દીધું હોય તેવા બાળકો નો સર્વે કરી ને પ્રોજેક્ટ ના ગામો માં ફરી ને વાલીઓ અને માતાઓ ને કહી ને બાળકો નું એડમિશન માટે વાત કરીએ છીએ. અત્યાર સુધી માં કુલ આઠ બાળકો ને ગુજરાત બોર્ડ માં એડમિશન કરાવ્યું છે અને પરિક્ષા અપાવી છે. બીજા બાળકો વધારે ને વધારે એડમિશન કરે એટલા માટે ગામ ના વડીલો, બાળકોના માતા-પિતા ને મળી ને સર્વે કરવાનું ટીમ દ્વારા ચાલુ છે. જે બાળકો એ પરિક્ષા આપી હતી તે લીસ્ટ નીચે પ્રમાણે છે.
ક્રમાંક | વિધાર્થી નું નામ | ધોરણ | ગામ |
1 | પ્રજાપતિ સચિન.ડી | 10 | વડાવી |
2 | ઠાકોર રણજીત ધનાજી | 10 | વડાવી |
3 | સેનમા ચિંતન કુમાર . એસ | 10 | વડાવી |
4 | સોલંકી અલ્પેશ રાજુજી | 10 | ઘુમાસણ |
5 | ડાભી ધર્મિષ્ઠા દશરથજી | 10 | ઘુમાસણ |
6 | ઠાકોર સેજલ ચંદુજી | 10 | ઘુમાસણ |
7 | દેસાઈ નાગેશ મહેન્દ્રભાઈ | 10 | ઘુમાસણ |
8 | નીમબારક આયુષ અશ્વિનભાઈ | 10 | ઘુમાસણ |