અલેઈમા દ્વારા વડાવી ગામમાં બે રિચાર્જ બોરવેલ બનાવવામાં આવેલ છે. વરસાદનું વહી જતું પાણી જમીન માં ઉતારીને પાણીનું સ્તર શુદ્ધ કરવામાં તેમજ ઉચું લાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.